પુષ્પરાજ

પુષ્પરાજ

  • માધવન પુષ્પરાજ એ પાકને જરૂરી એવા પંદર થી વધુ હોર્મોન્સનો સમૂહ છે . 
  • માધવન પુષ્પરાજ પાકના ફલાવરીંગ  ને ચમત્કારિક રીતે વધારે છે. 
  • માધવન પુષ્પરાજ વેજિટેટીવ ગ્રોથ માં પણ  અગત્ય નું કાર્ય કરે છે. 
  • માધવન પુષ્પરાજ નો કોઈ પણ પાક ની ફલાવરીંગ અવસ્થા એ ઉપયોગ કરી શકાય. 

ઉપયોગ ની માત્રા :-પંપે ૩૦ મિલી , લિટર પાણી માં ૧.૫ થી ૨ મિલી 

 પેકિંગ  :- ૨૫૦ મિલી , ૫૦૦ મિલી , ૧ લિટર