માધવન બ્લૂ કોપર
ભરપૂર ઉત્પાદન અને
ઝેર મુક્ત ખેતી એટલે માધવન
- માધવન બ્લૂ કોપર એ સલ્ફર તેમજ કોપર નું સંયોજન છે . જે એક કોન્ટેક્ટ ફંગીસાઇડ તરીકે સારું કામ કરે છે.
- માધવન બ્લૂ કોપર પાક ના દાણા નાં વિકાસ અને પ્રોટીનનાં બંધારણમાં વીજવાહક નું કાર્ય કરતું તત્વ છે.
- માધવન બ્લૂ કોપર છોડ ની શ્વસનક્રિયા નું નિયમન કરે છે તેમજ પ્રકાશ સંશ્લેસણ ની પ્રક્રિયા માટે ખૂબ જરૂરી છે.
- માધવન બ્લૂ કોપર જીરા ના પાક માં આવતી ફૂગ તેમજ સુકરા સામે પાક ને રક્ષણ આપે છે.
- માધવન બ્લૂ કોપર એ બોર્ડેકસ મિશ્રણ દ્વારા આંબા તેમજ બાગાયતી પાકો માં ઉપયોગ માં લઈ શકાય છે .
ઉપયોગ / ડોઝ :- છાંટકાવ માં લિટરે ૨ ગ્રામ , પુખી ને જમીન માં વિઘે ૫૦૦ ગ્રામ