મહા ઝીંક (ગ્રેન્યુલસ )-૩૩%
ભરપૂર ઉત્પાદન અને
ઝેર મુક્ત ખેતી એટલે માધવન
ઝીંક -33% , સલ્ફર -15%
- માધવન મહાઝીંક એ પાક ને જરૂરી એવું અગત્યનું પોષક તત્વ છે .
- માધવન મહાઝીંક એ ઑકસીન રીલીઝ કરી પાક ને સંપૂર્ણ પોષણ આપી ગ્રીનરી વધારે છે.
- માધવન મહાઝીંક એ પાક નો વજન વધારવાનું તેમજ હાઇટ વધારવાનું અગત્ય નું કાર્ય કરે છે.
- મહાઝીંક ગ્રેન્યુલસ ફૉર્મ માં ઉપલબ્ધ છે જે ખેડૂત ને મુંજવતો પ્રશ્ન પાન બરવા તેમજ ખાતર મો બગાડ થવો તેનું ૧૦૦% સમાધાન છે
ઉપયોગ :- ૪ કિગ્રા પ્રતિ એકર
પેકિંગ :- ૪ કિગ્રા