માધવન મિક્સમાઇક્રોન્યૂટ્રીયન્સ લીકવીડ

માધવન મિક્સમાઇક્રોન્યૂટ્રીયન્સ લીકવીડ

માધવન મિક્સમાઇક્રોન્યૂટ્રીયન્સ લીકવીડ  પાક ની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે . માધવન મિક્સમાઇક્રોન્યૂટ્રીયન્સ લીકવીડ  એ પાક ને જરૂરી એવા છ  પોષક તત્વો નો સમૂહ છે . 

૧ . ઝીંક / જસત (Zn) :- જે પાક ની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું  અને વજન વધારવાનું કામ કરે છે.

૨ . ફેરસ / લોહ  (Fe)  :- નિલહરિત કણો બનાવવામાં અગત્ય  નો ભાગ ભજવે છે . અને છોડ ને પીળો પડતો અટકાવે છે . 

૩. બોરોન       ( Bo)  :-  મુખ્ય કાર્ય કોષ વિભાજન કરી ફાલાવરિંગ માં વધારો કરે . પાક ની સુંદરતા વધારવા માં અગત્ય  નો ભાગ ભજવે છે. 

૪ . કોપર /ત્રાંબું (Cu)  :- પાક ની શ્વસન પ્રક્રિયા માટે અગત્ય નું તત્વ , તેમજ  અગત્યનું ફૂગનાશક છે . abc

૫ . મેંગેનીઝ     (Mn)  :- છોડ ની પ્રકાશસંશ્લેષણ ની ક્રિયા માં ઉદ્દીપક તરીકે નું કાર્ય  તેમજ પાક  ના દાણા ને પરિપકવ બનાવવાં નું કાર્ય કરે છે . 

૬ . સલ્ફર /ગંધક  (s )  :-  પાક ને વાતાવરણ થી થતાં નુકસાન થી બચાવે તેમજ સુકારો , ભૂકિછારો, જેવા ફૂગ જન્ય રોગો થી બચાવે . 

ઉપયોગ ની માત્રા :-   ૫૦ મિલી પ્રતિ પમ્પ / ૨ થી ૩ મિલી લિટર , પાણી સાથે વીઘે ૫૦૦ મિલી .  પાક ની ૩૦ દિવસ ની  અવસ્થા  થી ગમે ત્યારે.                          

 

પેકિંગ  :- ૨૫૦મિલી , ૫૦૦ મિલી , ૧ લિટર ,૫ લિટર