માધવન મિક્સમાઇક્રોન્યૂટ્રીયન્સ પાઉડર /ગ્રેન્યુલ્સ
માધવન મિક્સમાઇક્રોન્યૂટ્રીયન્સ પાક ની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે . માધવન મિક્સમાઇક્રોન્યૂટ્રીયન્સ એ પાક ને જરૂરી એવા છ પોષક તત્વો નો સમૂહ છે .
૧ . ઝીંક / જસત (Zn) :- જે પાક ની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું અને વજન વધારવાનું કામ કરે છે.
૨ . ફેરસ / લોહ (Fe) :- નિલહરિત કણો બનાવવામાં અગત્ય નો ભાગ ભજવે છે . અને છોડ ને પીળો પડતો અટકાવે છે .
૩. બોરોન ( Bo) :- મુખ્ય કાર્ય કોષ વિભાજન કરી ફાલાવરિંગ માં વધારો કરે . પાક ની સુંદરતા વધારવા માં અગત્ય નો ભાગ ભજવે છે.
૪ . કોપર /ત્રાંબું (Cu) :- પાક ની શ્વસન પ્રક્રિયા માટે અગત્ય નું તત્વ , તેમજ અગત્યનું ફૂગનાશક છે . abc
૫ . મેંગેનીઝ (Mn) :- છોડ ની પ્રકાશસંશ્લેષણ ની ક્રિયા માં ઉદ્દીપક તરીકે નું કાર્ય તેમજ પાક ના દાણા ને પરિપકવ બનાવવાં નું કાર્ય કરે છે .
૬ . સલ્ફર /ગંધક (s ) :- પાક ને વાતાવરણ થી થતાં નુકસાન થી બચાવે તેમજ સુકારો , ભૂકિછારો, જેવા ફૂગ જન્ય રોગો થી બચાવે .
ઉપયોગ ની માત્રા :-
વિઘે ૫ કિગ્રા / એકરે ૧૦ થી ૧૨.૫ કિગ્રા.
પૂરતી ખાતર તરીકે પાક ની ૩૦ થી ૫૦ દિવસ ની અવસ્થા સુધી માં ગમેત્યારે જમીન માં ભેજ હોય ત્યારે (પાયા માં પણ વાપરી શકાય શરતો ને આધીન )
પેકિંગ :- ૫ કિગ્રા , ૧૦કિગ્રા , ૨૫ કિગ્રા