માધવન માઇક્રોરાજા વામ

માધવન માઇક્રોરાજા વામ

  • માધવન માઇક્રોરાજા વામ એ  મિત્ર ફંગસ છે જે એક જૈવિક ફર્ટિલાઈઝર છે .

             અને તેને લાયોફીલાઈઝેશન ટેકનોલોજી થી તૈયાર કરવામાં આવેલ છે 

  • માધવન માઇક્રોરાજા વામ એ અલભ્ય ફૉસ્ફરસ ને લભ્ય શ્વરૂપ માં ફેરવવાનું કાર્ય કરે છે 
  • માધવન માઇક્રોરાજા વામ એ પોષક તત્વો ની લભ્યતા માં વધારો કરે છે અને તંતુ મૂળ નો વિકાસ કરે છે . 
  • પાક ને જૈવિક અને અજૈવિક તણાવ થી બચાવવનું કાર્ય કરે છે . અને જમીન જન્ય રોગો થી પાક નું રક્ષણ કરે છે .

  ઉપયોગ ની રીત  :- ૧૦૦ ગ્રામ પ્રતિ એકર કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી ને પૂખી ને આપવું . પાણી સાથે પણ આપી શકાય . 

પેક - ૧૦૦ ગ્રામ, ૪ કિલો