કાર્બન ગોલ્ડ
- માધવન કાર્બન ગોલ્ડ જમીન ની જૈવિક પ્રક્રિયા માં વધારો કરે છે અને બફરીંગ નું કાર્ય કરે છે . જેથી પોષક તત્વો લભ્ય સ્વરૂપમાં ફેરવાય છે.
- માધવન કાર્બન ગોલ્ડ જમીન માં ઓર્ગેનિક કાર્બન વધારવાનું કાર્ય કરે છે .
- માધવન કાર્બન ગોલ્ડ છોડની અંકુરણ ક્ષમતા વધારી મૂળ ના વિકાસ અને પ્રસરણ ને પ્રોત્સાહન આપે છે.
- માધવન કાર્બન ગોલ્ડ એ પાક ને વાતાવરણ થી થતાં નુકશાન થી બચાવે છે . (એબાયોટિક ટ્રેશ )
- કાર્બન ગોલ્ડ નું ડુંગરી અને લસણ જેવા પાક માં કે જેમાં પાક ની પુંછડી બરે છે તેમાં ખૂબ સારું પરિણામ મળે છે. અને ગાંજાનો વિકાસ સારો થાય છે .
ઉપયોગ ની રીત :- પંપે ૫૦ મિલી, લિટરે ૨ થી ૩ મિલી , પિયત પાણી સાથે એકરે ૧ લિટર
પેકિંગ :- ૧ લિટર , ૫ લિટર