બોરોન-૨૦%

બોરોન-૨૦%

        ભરપૂર ઉત્પાદન અને

                        ઝેર મુક્ત ખેતી એટલે માધવન 

  • માધવન બોરોન  એ કોષ વિભાજન કરી છોડ નાં ફ્લાવરિંગમાં વધારો કરી ઊપજમાં વધારો કરે છે. 
  • માધવન બોરોન ફળો અને બટાકાના પાક માં વાઢિયાથી થતા નુકશાનમાં ઘટાડો કરે છે. 
  • માધવન બોરોન છોડ માં કેલ્શયમ નું પરિવહન  કરે છે. જેના કારણે ફળનો વિકાસ સારો થાય છે અને છોડ ભરાવદાર ફળ આપે છે. 
  • માધવન બોરોન પાક ની પરિપક્વ અવસ્થા એ છંટકાવ કરવાથી ૧૫ % થી ૨૦ % વજન માં વધારો કરે છે તેમજ દાણા ની સાઇનિંગ માં વધારો કરે છે  

ઉપયોગ  :- ૧ લિટર પાણી માં ૧ થી ૨ ગ્રામ  , ડુંગરી , લસણ જેવા પાકો માં એકરે ૧ કિગ્રા  પૂખી ને 

પૅકિંગ :- ૫૦૦ ગ્રામ , ૧ કિગ્રા