૦-૦-૫૦

ભરપૂર ઉત્પાદન અને 

          ઝેર મુક્ત ખેતી એટલે માધવન 

  • માધવન 0-0-50   માં મુખ્યત્વે   બે  પોષક તત્વો રહેલા છે  પોટાશ અને  સલ્ફર 
  • માધવન ૦-૦-50 ફૂલ અને ફળ ના વિકાસમાં  મદદ કરે છે . 
  • માધવન ૦-૦-50  ફળ નું કદ અને વજન સુધારવા  માં મદદ કરે છે . 
  • માધવન ૦-૦-50  એ ફળ  ની ગુણવતા અને ચમક સુધારે છે . તેમજ પાક ની પોટાશ ની કમી ને દૂર કરે છે. 
  • માધવન ૦-૦-50 પાક ને   ગરમી અને પાણી ની અછત સામે સહનશક્તિ વધારવા માં મદદ કરે છે. 

ઉપયોગ / વાપરવાં ની રીત ;-

પાક ની પરીપકવ  અવસ્થા એ 100  ગ્રામ પ્રતિપંપ પાક ને  છેલ્લા 25 થી 30 દિવસ ની વાર હોય ત્યારે છંટકાવ 

જમીન  માં પુંખી  ને  દેવા માટે વિઘે 3 કીલો (30 થી 50) દિવસ ની અવસ્થા સુધી .